*EquitasSFB IPO* *_Final Price band may announced Tomorrow_* Schedule *(Tentative)* 15th Oct – Announcement of Price Band 19th Oct – Anchor Investors Allotment 20th Oct – Offer Opens 22th Oct – Offer Closes 27th Oct – Finalisation of Basis of Allotment 28th Oct – Unblocking of ASBA Accounts 29th Oct – Credit of Equity Shares to Depository Accounts 30th Oct – Commencement of Trading
કાયદા ની વિશે જાણો...... 🔵IPC ઘડનાર લોર્ડ મેકોલે 🔵IPC પ્રસાર કરનાર લોર્ડ કેનિંગ 🔵IPC નો મુસદ્દો 1837 માં તૈયાર થયો 🔵IPC 06/10/1860 ના રોજ પસાર થયો. 🔵IPC નો અમલ 1 જાન્યુઆરી 1862 રોજ થયો. 🔵IPC-કલમ-11:- વ્યકિતની વ્યાખ્યા 🔵IPC-કલમ-21:- રાજય સેવકની વ્યાખ્યા 🔵IPC-કલમ-29:- દસ્તાવેજ ની વ્યાખ્યા 🔵IPC-કલમ-40:- ગુનાની વ્યાખ્યા 🔵IPC-કલમ-53:- શિક્ષાની જોગવાઈ 🔵કેદના બે પ્રકાર:- (1)સખત કેદ,(2)સાદી કેદ 🔵IPC-કલમ-107:- દુષ્પ્રેરણ ની વ્યાખ્યા 🔵IPC-કલમ-108:- દુષ્પ્રેરક ની વ્યાખ્યા 🔵IPC-કલમ-120-A:- ગુનાહિત કાવતરાની વ્યાખ્યા 🔵IPC-કલમ-124-A:- રાજદ્રોહ ની વ્યાખ્યા 🔵IPC-કલમ-141:- ગેરકાયદેસર મંડળી ની વ્યાખ્યા 🔵IPC-કલમ-146:- હુલ્લડ કરવું 🔵IPC-કલમ-147:- હુલ્લડ ની શિક્ષા 🔵IPC-કલમ-159:- બખેડા ની વ્યાખ્યા 🔵IPC-કલમ-160:- બખેડા અંગેની સજા 🔵IPC-કલમ-191:- ખોટો પુરાવો આપવો ગુનો બને છે. 🔵IPC-કલમ-192:-ખોટો પુરાવો ઊભો કરવો ગુનો બને છે. 🔵IPC-કલમ-212:- ગુનેગારને આશરો આપવો ગુનો બને છે. 🔵IPC-કલમ-230:-સિકકાની વ્યાખ્યા 🔵IPC-કલમ-231:-ખોટા સિકકા બનાવવા ગુનો બને છે. 🔵IPC-કલમ-232:-ખોટા ભારતીય સિકકા બનાવવા ગુ...